રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં યુવક- યુવતી રિક્ષામાં શારીરિક અડપલાં કરતા હોવાનો વીડિયો વાઈરલ

12:32 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

મોરબીમાં એક સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં એક છોકરી સાથે રિક્ષાચાલક શારીરિક અડપલાં કરી રહ્યો હોય એવું દેખાઇ રહ્યુ છે.
હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, આ વીડિયોમાં ઓટો રિક્ષામાં એક રિક્ષાચાલક છોકરો અન્ય છોકરી સાથે અશ્ર્લીલ હરકતો કરી રહ્યો છે. આ વીડિયો મોરબીના ધમધમતા વિસ્તાર સરદારબાગનો છે. સરદારબાગની સામે આવેલ જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં એક છોકરો છોકરી સાથે અશ્ર્લીલ હરકતો કરી રહ્યો છે, તે આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. મોરબી પોલીસનો કેટલો ડર છે તે આ વીડિયો પરથી સાબિત થઇ શકે છે.સંસ્કારોનું આ રીતે જાહેરમાં વસ્ત્રાહરણ એ મોરબીવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. અને ખાસ કરીને આ વિસ્તારમાં પ્રાઇવેટ શાળા કોલેજો અને ક્ધયા છાત્રાલય પણ આવેલું છે અવાર નવાર પોલીસ પેટ્રોલિંગ ની રજૂઆતો પણ કરવામાં આવે ત્યારે હવે સવાલ એ થાય છે કે, આ વીડિયોના અનુસંધાનમાં પોલીસ રિક્ષાચાલકને કાયદાના પાઠ ભણાવશે કે કેમ તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે ?

Advertisement

Tags :
A video of young men and women having physical encounters in a rickshawgonehasinmorbiviral
Advertisement
Next Article
Advertisement