વિશ્ર્વભરમાં વેલેન્ટાઇન-ડેની પ્રેમભરી ઉજવણી
12:28 PM Feb 15, 2025 IST
|
Bhumika
Advertisement
પ્રેમ અને લાગણીના પ્રતિક સમાન વેલેન્ટાઇન ડે ની વિશ્ર્વભરમાં શાનદાર ઉજવણી કરવામા આવી હતી. તેની અલગ અલગ તસવીરોમાં ગ્રીસના મેટ્રો સ્ટેશન પર વેલેન્ટાઇન ડે ની સજાવટ સાથે સેલ્ફી લેતા મુસાફરો, થાઇલેન્ડના બેંગકોકમાં ટેમ્પલ ઓફ ડોન ખાતે પ્રેમભર્યુ ચુંબન કરતું યુગલ, ઇટાલીના વેનિસમાં આ અવસરે ગોંડોલા રાઇડનો આનંદ માણતા પ્રવાસીઓ, યુક્રેનના યુધ્ધગ્રસ્ત માહોલમા વેલેન્ટાઉન નિમિત્તે મહિલાઓ ફૂલો અને ફૂગ્ગાઓ ઉછાળી આનંદ વ્યકત કરે છે તે નજરે પડે છે.
Advertisement
Next Article
Advertisement