રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતના મટકીફોડની યાદ અપાવતી સ્પેનની ‘માનવ ટાવર’ સ્પર્ધા

12:16 PM Oct 08, 2024 IST | admin
Advertisement

ભારતમાં જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન દહીં-હાંડી તોડવા માટે માનવ ટાવર્સની રચના જેવી જ સ્પર્ધા કેટાલોનિયામાં યોજવામાં આવે છે. સ્પેનના ટેરાગોના શહેરમાં દ્વિવાર્ષિક માનવ ટાવર સ્પર્ધાની વિવિધ તસવીરોનો શાનદાર નજારો નજરે પડે છે. ‘કોલા જોબ્સ ઝિકવેટસ ડી વોલ્સ’ જૂથના સભ્યોએ ‘કાસ્ટેલ’ નામના માનવ ટાવરની રચના કરી હતી. અવનવા પોષાક અને ધીરજ તથા હિંમતના સમન્વય સમાન આ સ્પર્ધા સ્પેનમાં આગવું મહત્ત્વ ધરાવે છે.

Advertisement

Tags :
competiotionnewsmanav towerspannewsworldworldnews
Advertisement
Next Article
Advertisement