For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા-અમેરિકા નજીક આવ્યા

11:29 AM Feb 19, 2025 IST | Bhumika
યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અમેરિકા નજીક આવ્યા

રશિયા અને યુક્રેન યુદ્ધ ખતમ કરવાની દિશામાં સાઉદી અરેબિયાએ અમેરિકા અને રશિયા વચ્ચેની પ્રથમ બેઠકમાં મધ્યસ્થી કરી હતી. આ બેઠકનો હેતુ યુક્રેનમાં રશિયન યુદ્ધને રોકવા માટે બંને દેશો કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે તે અંગે સર્વસંમતિ સાધવાનો હતો. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂૂબિયોએ કહ્યું કે અમેરિકા અને રશિયાના અધિકારીઓ યુક્રેનમાં શાંતિ અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે વાતચીત કરવા માટે એક ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરવા માટે સંમત થયા છે.

Advertisement

સાઉદી અરબમાં આ બેઠક ચાર કલાક સુધી ચાલી હતી. આ મીટિંગમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે બહુ જલદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement