ગાઝા પટ્ટીના વિસ્થાપિતોને હવાઇ માર્ગે રાહત સામગ્રી પહોંચાડાઇ
01:08 PM Mar 07, 2024 IST
|
Bhumika
Advertisement
ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં શરૂ કરેલા યુધ્ધની ભયાનક તસવીરો સામે આવી રહી છે. અનેક લોકો મોતને ભેટયા છે. સેંકડો બાળકો નોધારા બની ગયા બાદ પણ આ યુધ્ધ અટકવાના કોઇ એંધાણ મળતા નથી. ગાઝા પટ્ટીનો મોટા ભાગનો વિસ્તાર તબાહ થઇ ચુકયો છે. લાખો લોકો વિસ્થાપિતો જેવું જીવન જીવી રહ્યા છે. અનાજ અને સારવાર માટે લોકો ભટકી રહ્યા છે. સહાયના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા બાદ માનવતાવાદીઓ દ્વારા ગાઝામાં હવાઇ માર્ગે રાહત સામગ્રી વરસાવવામાં આવી રહી છે જે મેળવવા લોકો વલખામારી રહ્યા છે.
Advertisement
Next Article
Advertisement