ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માથે કાચના ગ્લાસ પર બેડું ઊંચકતા રાજસ્થાનીએ અમેરિકા ગાંડુ કર્યુ

12:47 PM Jul 19, 2024 IST | admin
Advertisement

અમેરિકા ગોટ ટેલન્ટના જજીસ અયંબિત થયા

Advertisement

રાજસ્થાની મહિલાઓ માથે બેડલું લઈને બેલેન્સ ડાન્સ કરવા માટે જાણીતી છે. જોકે આ જ કારનામું પ્રવીણ પ્રજાપત નામના ભાઈએ ‘અમેરિકા ગોટ ટેલન્ટ’માં રજૂ કરીને ત્યાંના જજીઝને અચંબિત કરી દીધા હતા. મંગળવારે રિલીઝ થયેલા અમેરિકા ગોટ ટેલન્ટના એપિસોડમાં પ્રવીણે માથે એક પર એક એમ લગભગ કાચના 15 ગ્લાસની ઉપર પાણી ભરેલું માટલું મૂકીને ડાન્સ કરવાની પ્રવીણતા દેખાડી હતી અને સ્પર્ધાના જજીઝને અચંબિત કરી દીધા હતા. જોકે પ્રવીણ માટે આ સ્ટન્ટ તો કંઈ નથી. તે ગ્લાસની ઉપર માથે સિલિન્ડર લઈને અને બે હાથમાં બીજાં બે સિલિન્ડર ઊંચકીને પણ ડાન્સ કરી શકે છે. આ કળા તે પોતાના પપ્પા પાસેથી શીખ્યો છે.

Tags :
Americanewsifting a shackle on the glassindiaindia newsrajasthanpeopleworldworldnews
Advertisement
Next Article
Advertisement