ગ્રીસમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાની વર્ષગાંઠે વિરોધ પ્રદર્શન
10:36 AM Mar 01, 2025 IST | Bhumika
ગ્રીસમાં સર્જાયેલી એક ભયાનક ટ્રેન દૂર્ઘટનાની બીજી વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં વ્યાપક દેખાવો યોજવામાં આવ્યા હતા. તેની વિવિધ તસતીરોમાં એથેન્સમાં દેખાવકારોએ પેટ્રોલ બોમ્બ ફેંકતા કચરાપેટીમાં આગ લાગી હતી. સંસદ ભવનની નજીક વિરોધ પ્રદર્શન કરતા દેખાવકારો, મોલોટોવ કોકટેલ વિસ્તારના પ્રદર્શનકારીઓએ લગાડેલી આગ અને વિરોધી દેખાવકારોને નાથવા માટે ફેંકવામાં આવેલા ટીયરગેસની તસવીરો નજરે પડે છે.
Advertisement
Advertisement