પ્રેસિડેન્ટ ડે નિમિત્તે અમેરિકાભરમાં ટ્રમ્પ-મસ્ક સામે વિરોધ પ્રદર્શન
02:43 PM Feb 20, 2025 IST
|
Bhumika
Advertisement
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના ખાસ એવા એલોન મસ્કની નીતિના વિરોધમાં સમગ્ર અમેરિકામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. નોર્થ હોલિવૂડ કેલિફોર્નિયામાં "નોટ માય પ્રેસિડેન્ટ ડે”ના વિરોધ પ્રદર્શનમાં વિવિધ બેનરો સાથે પ્રદર્શનકારીઓ નજરે પડે છે. ન્યૂયોર્ક સહિતના શહેરોમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે.
Advertisement
Next Article
Advertisement