ભારત પાસે ધનનો ઢગલો છે; બે કરોડ ડોલરની સહાય બંધ કરવાના નિર્ણયને ટ્રમ્પનું સમર્થન
11:25 AM Feb 19, 2025 IST
|
Bhumika
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે 2 કરોડ ડોલરના અમેરિકન ભંડોળને રોકવાના ઉઘૠઊ વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
Advertisement
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમે ભારતને બે કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તે વિશ્વના સૌથી વધુ ટેક્સ વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત પ્રત્યે ખૂબ માન છે પણ મતદાન માટે 20 મિલિયન ડોલર શા માટે ચૂકવવા?
ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીએ ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના DOGEએ વિવિધ દેશોના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે બે મિલિયન ડોલરની રકમનો પણ સમાવેશ થતો હતો. DOGEએ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ 2 કરોડ ડોલર પર કાતર ફેરવી
Next Article
Advertisement