ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કમ્બોડિયામાં 245 લોકોએ પાર્ટનરને ઊંચકીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

01:26 PM Mar 16, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

એશિયન દેશ કમ્બોડિયાએ સૌથી વધુ લોકો દ્વારા એક જ સમયે બ્રાઇડલ કેરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઇવેન્ટ 8 માર્ચની રાત્રે યોજાઈ હતી, જ્યાં 245 પુરુષોએ પોતાના પાર્ટનરને તેડીને એક મિનિટ સુધી એક જ જગ્યાએ ઊભા રહેવાનું હતું. રેકોર્ડ બનાવનારા 245 યુવાનો અને વૃદ્ધોએ પોતાની પત્ની, ગર્લફ્રેન્ડ, માતા અને બહેનો સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Advertisement

રેકોર્ડ બનાવ્યા બાદ કેટલાક સ્પર્ધકોએ એ જ સ્થિતિમાં સ્પર્ધા ચાલુ રાખી હતી, કારણ કે કોમ્પિટિશનમાં વિજેતાને નવી કાર મળવાની હતી. ઍક્ચ્યુઅલી બ્રાઇડલ કેરી નામ તો સિમ્બોલિકલી રાખવામાં આવ્યું છે, કારણ કે અમુક કલ્ચરમાં દુલ્હો પોતાની દુલ્હનને ઊંચકીને નવા ઘરમાં પ્રવેશ કરે છે.

Tags :
CambodiaCambodia newsworldWorld Newsworld record
Advertisement
Advertisement