બાલીમાં હિન્દુ નવા વર્ષની ઉમંગભેર ઉજવણી
01:13 PM Mar 14, 2024 IST | Bhumika
ઇન્ડોનેશિયાના બાલીમાં હિન્દુ નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ સ્વરૂપે બાલિની યુવતીઓ શુધ્ધિકરણ માટે કાદવથી સ્નાન કરે છે. એકબીજા ઉપર કાદવ નાખે છે. ત્યારબાદ જોન્ગ્રોવના જંગલમાં છોડી દેવામાં આવે છે. આ ઉપરાંત હિન્દુ ધાર્મિક લોકો લુકાત ગ્રી તરીકે ઓળખાતી ધાર્મિક વિધિમાં એકબીજાને નાળિયેરના પાન સળગાવીને અગ્નિ મોકલે છે. બીચ ઉપર શુધ્ધિકરણ સમારોહ યોજવામાં આવે છે.
Advertisement
Advertisement