For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રીસના એથેન્સમાં વિનાશક આગથી ભારે નુકસાની

01:12 PM Aug 16, 2024 IST | admin
ગ્રીસના એથેન્સમાં વિનાશક આગથી ભારે નુકસાની

ગ્રીસના એથેન્સમાં વિનાશક આગથી ભારે નુકસાનીગ્રીસના એથેન્સના ઉત્તર પૂર્વમાં 104 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ભયાનક આગ ફાટી નીકળી છે. જેમાં અનેક મકાનો, મિલકતો ભસ્મીભૂત થઇ ગઇ છે. સત્તાવાળાઓ દ્વારા નુકસાનીનો સરવે શરૂ કરવામાં આવ્યો છે. આગમાં મોટી સંખ્યામાં વાહનો પણ ખાખ થઇ ગયા છે. અગ્નિશામક તંત્ર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આી રહ્યા છે. ચોતરફ સળગેલા વાહનો અને ઘરવખરી નજરે પડી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement