ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભૂમધ્ય સમુદ્રમાંથી વિસ્થાપિતોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

12:11 PM Aug 19, 2024 IST | admin
Advertisement

આંતરરાષ્ટ્રીય સરહદમાંથી અવારનવાર વિદેશમાં સ્થાયી થવા માટે જવા માગતા લોકો પકડાય છે. યુરોપમાં ઘૂસવા માટે મોટા પ્રમાણમાં સમુદ્ર માર્ગનો ઉપયોગ થાય છે. તા. 12ના રોજ આવી એક બોટમાં બાળકો સહિતના અનેક લોકો પકડાયા હતાં. એનજીઓ દ્વારા તેમને રેસ્ક્યૂ કરીને પોતાના વતન પરત ફરવા સમજાવ્યા હતાં.

Advertisement

Tags :
displaced people from the MediterraneanHeartbreaking rescue operationworldworldnews
Advertisement
Next Article
Advertisement