કોંગોમાં જીવલેણ મંકીપોક્સનો હાહાકાર, 1100થી વધુ મોત
12:21 PM Aug 24, 2024 IST
|
admin
Advertisement
વિશ્વભરમાં ભયાનક મંકીપોકસની દહેશત ફેલાયેલી છે. ભારત સહિતના દેશો આ મહામારી સામે આગોતરી તૈયારી કરી રહ્યા છે. ત્યારે આફ્રિકાના કોંગોમાં આ મહામારીની ભયાનક તસવીરો સામે આવી છે. કોંગોમાં 27000થી વધુ કેસ નોંધાયા છે. 1100થી વધુ મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કટોકટી જાહેર કરવામાં આવી છે. આ રોગનો ભોગ મોટા પ્રમાણમાં બાળકો બની રહ્યા છે. તસવીરોમાં આ રોગનો ભોગ બનેલા બાળકો નજરે પડે છે.
Advertisement
Next Article
Advertisement