ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નામાંકિત આર્ટિસ્ટ દ્વારા નિર્મિત બેનમૂન પેઇન્ટિંગ્સ

01:08 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement

કલાને અભિવ્યક્તિના શક્તિશાળી માધ્યમ તરીકે ગણવામાં આવે છે. કલા ઇતિહાસને જીવંત રાખવા ઉપરાંત માનવમન પર અમીટ છાપ છોડે છે તેમાં પણ નામાંકિત કલાકારો દ્વારા બનાવવામાં આવેલ પેઇન્ટિંગ્સસ ચિરંજીવી હોય છે. આવા જ સદાકાળ પેઇન્ટિંગ્સમાં લિયોનાડો દા વિન્સીની ‘મોનાલિસા’ માસ્ટરપીસ માવનામાં આવે છે. ઉ5રાંત વિન્સેટ વેન ગોની સ્ટેરી નાઇટ લિયોનાડો દા વિન્સીનું ‘ધ લાસ્ટ સપર’ સાલ્વાડોર ડાલી દ્વારા ચિત્રિત ‘ધી પર્સિટન્સ ઓફ મેમરી’ જોહાન્સ વર્મીરનું ‘પર્લ એરિગ’ જેવા અનેક નામાંકિત પેઇન્ટિંગ્સનો સમાવેશ થાય છે.

Advertisement

Tags :
artistspaintingsworld
Advertisement
Next Article
Advertisement