ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઈટાલીના માઉન્ટ એટના જવાળામુખીનો અદ્ભુત નજારો

12:38 PM Jul 15, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement
Advertisement

યુરોપના સૌથી મોટા ઈટાલીના માઉન્ટ એટના જવાળામુખીએ ફરી લાવા અને રાખ ઓકવાનું શરૂ કર્યું છે જેના કારણે મોટા વિસ્તારમાં ધૂળ ધુમાડાનું સામ્રાજ્ય છવાઇ ગયું છે. સેટેલાઈટ ઈમેજમાં આ નજારો જોવા મળી રહ્યો છે. કુદરતના આ કરિશ્માને નિહાળવા મોટી સંખ્યામાં લોકો પણ ઊમટી રહ્યાં છે.

Tags :
italiitalinewsmountaetworldworldnews
Advertisement
Advertisement