રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નારિયેળી પૂનમે અદ્ભુત ખગોળીય ઘટના ‘સુપરમૂન’

12:22 PM Aug 20, 2024 IST | admin
Advertisement

ગઇકાલે હિન્દુ કેલેન્ડર પ્રમાણે શ્રાવણી પૂનમે પૂર્ણ વિકસીત ચંદ્ર જોવા મળ્યો હતો. આ ઘટનાને ખગોળ શાસ્ત્રમાં સુપરમૂન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં ખગોળપ્રેમીઓ આ ચંદ્ર જોવા માટે ભારે રોમાંચિત હતા. ઉપરની તસવીરમાં દુબઇમાં આવેલા વિશ્ર્વના સૌથી ઊંચા બિલ્ડિંગ બુર્ઝ ખલીફા નજીક ચંદ્ર દેખાયો હતો તે જોઇ શકાય છે. આ ઉપરાંત યુરોપમાં સુપરમૂન લાલશ રંગનો જોવા મળ્યો હતો.

Advertisement

Tags :
'Supermoon'Amazing astronomical eventworldworldnews
Advertisement
Next Article
Advertisement