For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રીકમાં અનોખો વિરોધ: મખમાખીઓ સંસદમાં છોડાઇ

12:54 PM Feb 24, 2024 IST | Bhumika
ગ્રીકમાં અનોખો વિરોધ  મખમાખીઓ સંસદમાં છોડાઇ

મધમાખી ઉછેર કરવાની બાબતમાં ગ્રીકનું આગવું નામ અને પ્રદાન છે, વર્તમાન સમયમાં ગ્રીક સરકારે આયાત મધને છૂટ આપતા સરકારના આ નિર્ણય સામે મધમાખી ઉછેરનારાઓએ આંદોલન શરૂ કર્યુ છે. તસવીરમાં ગ્રીક સંસદની સામે વિશાળ રેલી યોજી, મશાલ પ્રગટાવી વિરોધ પ્રદર્શન કરતા મધ ઉત્પાદકો નજરે પડે છે. આંદોલનકારીઓએ કાળા વાવટા ફરકાવી સ્મોક પેપર સળગાવી વિરોધને વાચા આપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement