કુદરતના બેનમૂન નજારા સમાન ‘નોર્ધન લાઇટ્સ’ની તસવીરી ઝલક
12:14 PM Oct 12, 2024 IST
|
Bhumika
Advertisement
અવકાશ ક્ષેત્રે કુદરતના બેનમૂન નજારા અવારનવાર જોવા મળે છે. નયનરમ્ય દ્દશ્યો મનને ભાવ વિભોર બનાવી દે છે. ઉતરીય લાઇટ્સ તરીકે જાણીતા આ દ્દશ્યો જેને ઓરારા બોરલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો અદ્ભુત નજારો ડેનમાર્કના હેરાલ્ડસ્ટેટ તળાવ પર, પોર્ટલેન્ડમાં, ઉત્તર કેરોલિનાના વિસ્તારમાં તથા રશિયાના વિવિધ પ્રદેશોમાં જોવા મળે છે.
Advertisement
Next Article
Advertisement