ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આયર્લેન્ડમાં ભારતીય મૂળની છ વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સાઈકલ ટકરાવી

06:14 PM Aug 07, 2025 IST | Bhumika
Advertisement

આયર્લેન્ડમાં એક ભારતીય મૂળની છોકરી પર વોટરફોર્ડ શહેરમાં જાતીય હુમલો થયો હતો. આ હુમલો સોમવારે સાંજે ઘરની બહાર રમત સમયે અમુક છોકરાઓએ તેને ઘેરી લીધી હતી. અને તેને Go Back to India કહીને ખરાબ રીતે મારી હતી. આ ટીન એજના છોકરાઓ હતા અને તેમના પર એવો આરોપ છે કે આ છોકરાઓએ તે છોકરીના પ્રાઇવેટ પાર્ટમાં સાયકલથી માર્યું હતું અને તેના ચહેરા પર પણ મુક્કા માર્યા હતા.
આ ઘટનાથી તે નાની બાળકી ખૂબ ડરી ગઈ હતી. તેની માતા જે નર્સ છે તેણે આ અંગે ફરિયાદ કરી છે અને આ મામલે પોલીસમાં આ બાળકોને સજાને બદલે counseling મળે તેવી માંગણી કરી છે.

Advertisement

આ ઘટના વોટરફોર્ડમાં સાંજના સમયે બની હતી જ્યારે આ 6 વર્ષની બાળકી બહાર રમી રહી હતી. આ ઘટના તે વખતે બની જ્યારે તેની માતા તેના 10 મહિનાના દીકરાને દૂધ પીવડાવવા માટે ઘરની અંદર ગઈ. તેમણે જણાવ્યું જે તેમની નજર બહાર રમી રહી તેમની દીકરી પર પણ હતી. પણ જ્યારે તેમનો 10 મહિનાનો દીકરી રડવા લાગ્યો તો તે એક મિનિટ માટે અંદર જતી રહી હતી. એટલામાં જ તેમની 6 વર્ષની દીકરી ઘરે રોતાં રોતાં પાછી આવી અને તે કશું પણ બોલી શકે તેવી હાલતમાં નહોતી.

ત્યારબાદ તેમની દીકરીની એક મિત્રએ જણાવ્યું કે લગભગ 12-14 વર્ષની ઉંમરના છોકરાઓએ તેના ચહેરા પર મુક્કા માર્યા અને સાયકલનું પૈડું તેના પ્રાયવેટ પાર્ટમાં માર્યું. એક 8 વર્ષની છોકરી પણઆ ગેંગનો હિસ્સો હતી. બાળકીની માતાએ એક ઈંશિતવ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે હુમલો કરનાર બાળકો તે છોકરીને ગંદી ગાળો પણ આપી રહ્યા હતા અને ઉપરાંત ઉશિિું ઈંક્ષમશફક્ષ કહીને જાતીય સતામણી પણ કરી હતી.

Tags :
indiaindia newsindian girlirelandIreland news
Advertisement
Next Article
Advertisement