ન્યૂજર્સીની ભયાનક આગમાં 15,000 એકર જમીન તબાહ
10:41 AM Apr 25, 2025 IST | Bhumika
ન્યૂજર્સીના ઇતિહાસમાં સૌથી ભયંકર જંગલી આગના કારણે 15 હજારથી વધુ એકર જમીન ખાખ થઇ ગઇ છે. હજારો લોકોનું સ્થળાંત કરવામાં આવ્યું છે. અગ્નિશમન દળો આ ભયાવહ આગને કાબુમાં લેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. 2007 પછીની રાજયની આ સૌથી મોટી આગ લગાવવાનો આરોપ એક કિશોર પર મૂકવામાં આવ્યો છે. તસવીરોમાં આગના કારણે સર્જાયેલી ખાનાખરાબી અને આગ ઓલવવાના પ્રયાસો નજરે પડે છે.
Advertisement
Advertisement