For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટડા સાંગાણી નજીક ટ્રક અડફેટે યુવાનનું મોત: બેને ગંભીર ઈજા

12:11 PM Jul 22, 2024 IST | admin
કોટડા સાંગાણી નજીક ટ્રક અડફેટે યુવાનનું મોત  બેને ગંભીર ઈજા

રોડની સાઈડમાં ઉભા’તાને ટ્રકે ત્રણેયને લીધા અડફેટે

Advertisement

કોટડા સાંગાણીના ખરેડી ગામ નજીક એક પુલ પાસે રોડની સાઈડમાં લઘુશંકા કરવા ઉભેલા ત્રણ મિત્રોને ટ્રકે હડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત બેમિત્રોને સારવાર માટે ગોંડલ દવાખાને ખસેડાયા છે.

કોટડાસાંગાણી ના ખરેડા ગામ નજીક ટ્રક ગોંડલ થી આવતો જે ટ્રક બે ફિકરાયથી આવતો આવતો જેમાં લઘુશંકર કરવા ઊભા રહ્યા અને અકસ્માત સજાયો બેને ગંભીરિજા થયેલ સાઈડમાં પાર્ક કરીને લઘુશંકા કરવા ઉભા રહેલા ત્રણ મિત્ર અને ગોંડલ તરફથી ટ્રક આવતો ત્રણ ઉપર ટ્રક ફરી જતા સુરેશભાઈ કનુભાઈ નું ઘટના સ્થળે મોત નીપજો જેમાં ટ્રક નંબર 8187 નંબરવાળો ટ્રક ચાલક ફરાર થઈ ગયેલ મોટરસાયકલ નંબર લષ3 4598 નંબરનો મોટરસાયકલ ઉભો રાખીને લઘુશંકા કરવા ઉભા રહ્યા હતા
અને અકસ્માત સજાયો અકસ્માતમાં બેને ગંભીર ઇજા થયેલ જેમાં ગોંડલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ અને એકને રાજકોટ વેફર કરવામાં આવેલ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement