યોગ ભગાવે રોગ: મુખ્યમંત્રી- અમિત શાહ- પાટીલ સહિતના મહાનુભાવોના યોગાસન
01:09 PM Jun 21, 2025 IST
|
Bhumika
Advertisement
આજે મહેસાણાના વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીઓ ઋષિકેશ પટેલ વિગેરેએ યોગા કર્યા હતા. આ પ્રસંગે વડનગરમાં મુખ્યમંત્રી સાથે ત્રણ હજાર લોકો પણ સામૂહિક યોગાના કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે બે મિનિટમાં ભૂજંગાશનનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત ખાતે યોગાના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Advertisement
Next Article
Advertisement