વેકેશન પૂરૂ, શાળાઓ ભૂલકાઓની કિલકારીથી ગુંજી
01:49 PM Jun 09, 2025 IST
|
Bhumika
Advertisement
ગુજરાતની 54000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂૂ થતા જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે. રાજકોટમા ભુલકાઓને કુમકુમ તિલક કરીને શાળાઓમાં પ્રવેશ અપાવ્યો હતો. પ્રાત: પ્રાર્થના સાથે નવા સત્રનો શુભારંભ કરાયો હતો.
Advertisement
Next Article
Advertisement