ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: ખંભાળિયા અને દ્વારકામાં આઠ ઈંચ વરસ્યો

11:14 AM Jul 01, 2024 IST | Bhumika
Advertisement
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારથી મેઘરાજાના મંડાણ થયા છે. અત્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં આઠ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ગયો છે. આ પૂર્વે શનિવારે પણ દ્વારકા અને ખંભાળિયામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ લખાય છે ત્યારે સવારે 10:30 વાગ્યે ખંભાળિયા તાલુકામાં હળવા ઝાપટા વરસી રહ્યા છે.
Advertisement
Tags :
Dwarkadwarka newsgujaratgujarat newsKhambhaliaKhambhalia newsMonsoonrain fall
Advertisement
Next Article
Advertisement