For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરામાંથી 14000 લિટર બાયો ડીઝલના જથ્થા સાથે બે ઝડપાયા

01:49 PM Mar 12, 2024 IST | Bhumika
બગસરામાંથી 14000 લિટર બાયો ડીઝલના જથ્થા સાથે બે ઝડપાયા
  • ટેન્કર સહિત રૂા.2.29 લાખનો મુદ્દામાલ જપ્ત

વિગત અનુસાર બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયો ડીઝલની હેર ફેર કરતા બે ઈસમો અને બાયો ડીઝલ અને ટેન્કર સાથે 2290500 જેટલી જંગી રકમ ના મુદ્દા માલ સાથે પકડતી એલસીબી પોલીસ બાતમીના આધારે બગસરા પંથકમાં ફરી રહેલ બિન અધિકૃત ડીઝલની હેરફેર કરતા બે ઈસમોને પૂર્વ માહિતીના આધારે હામાપુર ગામેથી વાહન ચેકીંગ દરમિયાન એલસીબી પોલીસ દ્વારા બે ઈસમો કાંતિલાલ ગોવિંદભાઈ દલસાણીયા રહે જેતપુર અને કનકરાય ઉફેઁ કનો કાંતિલાલ દલસાણીયા રહે જેતપુર તારીખ 10ના રોજ બાતમીના આધારે બગસરા પંથકમાં બાયો ડીઝલ ની હેરફેર કરતા આ બે ઈસમો ને પકડતી એલસીબી પોલીસ ચેકીંગ દરમિયાન 14000 લીટર બાયો ડીઝલ અંદાજે કિંમત 980000 નવ લાખ એસિ હજાર અને ટેન્કર સહિત જી જે 3 બી ડબલ્યુ 8964 જેની અંદાજે કિંમત 1300000 તેર લાખ તેમજ બે મોબાઇલ ફોન જેની અંદાજે કિંમત 10500 આમ કુલ મળી 2290000 બાવીશ લાખ નેવું હજાર જેવો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલસીબી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે બગસરા પંથક માં ચાલી રહેલ બાયો ડીઝલ ના બેફામ ચાલી રહેલ હેરફેર ઉપર એલસીબી પોલીસ એ તવાઈ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement