ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગેરકાયદે નાણા ધીરધારનાં કેસમાં બે આરોપી ઝડપાયા

12:25 PM Jul 27, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

સિકયુરિટી પેટે લીધેલો ચેક જપ્ત કરાયો

Advertisement

જામનગર શહેરમાં ગેર કાયદે નાણા ધીરધાર અન્વયે ગુન્હો દાખલ થયો હતો, જેમા બે આરોપીઓ ને પકડી પાડી એક ચેક સાથે જામનગર પોલીસે ઝડપી લીધા છે. જામનગર સીટી બી. ડીવી.પો.સ્ટે. માં ગુજરાત નાણા ધીરધાર ની કલમ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો.

જેમા ફરીયાદી પાસે થી ચેક આરોપી એ મેળવી લીધો હતો. આ કેસ મા આરોપી દુષ્યંતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા (રહે. શાંતિનગર શેરી નં-2 છેડે ) તથા દિવ્યરાજસિંહ મુળુભા જેઠવા (રહે .મચ્છરનગર આશાપુરા માતાના મંદિરની બાજુમા) ને ગેરકાયદે નાણા ધીરધાર નાં ગુનામાં પોલિસી ઝડપી લીધા છે.તથા આરોપી દિવ્યરાજસિંહ જેઠવા પાસે રહેલ ફરીયાદીના બેંક ખાતાનો એક ચેક પણ કબ્જે કરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsillegal money lendingJAMANGARjamnagarnewsjamnagarpolice
Advertisement
Advertisement