ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં 105 પોલીસકર્મીની બદલી

11:51 AM Aug 16, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

આંતર પોલીસ મથકોમાં બદલી કરતા જિલ્લા પોલીસ વડા

Advertisement

ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા 105 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર શહેર જિલ્લાના પોલીસ મથકો પર ફરજ બજાવી રહેલા કુલ 105 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમ જિલ્લા પોલીસવડા ડો. હર્ષદ પટેલે કર્યા છે. આ બદલીના હુકમોમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ અને મહિલા હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

જેમાં ભાવનગર જિલ્લાના તમામ પોલીસ બેડામાં 105 પોલીસ કર્મચારીઓની બદલી પોલીસમાં મથકમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓની આંતર પોલીસ મથકો પર બદલીઓ કરવામાં આવી છે. એક સાથે 105 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો થતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.

Tags :
bhavnagarnewsgujaratgujarat newspoliceman
Advertisement
Advertisement