રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ, વસૂલાયો લાખેણો દંડ

12:35 PM Mar 28, 2024 IST | Bhumika
Advertisement

જામનગર- ખંભાળીયા હાઇ-વે પર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. એસ.પી.પ્રેમસુખ ડેલુ તથા ડી.વાય.એસ.પી. જયવીરસિંહ ઝાલાની સૂચના અનુસાર પી.આઇ. એમ.બી.ગજ્જરનાં માર્ગદર્શનમાં મુખ્યત્વે પ્રતિબંધિત બ્લેક ફિલ્મવાળી ફોર વ્હીલરો વિરૂૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

ગઈકાલે સાંજે માત્ર ચાર કલાક ના સમય ગાળા દરમિયાન 100 થી વધુ ફોર વ્હીલરમાંથી બ્લેક ફિલ્મ હટાવાઇ હતી.ઉપરાંત લાયસન્સ, રોંગ સાઇડ, મોબાઇલમાં વાત કરતા કરતા ડ્રાઇવીંગ વગેરે નિયમભંગનાં પણ સંખ્યાબંધ કેસો થયા હતા. પોલીસે કુલ રૂૂ. 1,00,400 નો હાજર દંડ વસૂલ્યો હતો.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsTraffic police drive
Advertisement
Next Article
Advertisement