For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા હાઇવે પર ડમ્પરચાલકની બેદરકારીથી ટ્રાફિકજામ

11:53 AM Mar 08, 2025 IST | Bhumika
ચોટીલા હાઇવે પર ડમ્પરચાલકની બેદરકારીથી ટ્રાફિકજામ

Advertisement

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલાના જાીનવડલા ગામ પાસે ઓવરલોડ ભરેલા એક ડમ્પરના ચાલકે અચાનક ચાલુ ડમ્પરે રોડ ઉપર રેતી ઠાલવવા ડમ્પર ઉંચુ કરતા માચડો હાઇ-વે પરના હોર્ડીંગ અને વિજલાઇનને અડી ગયો હતો. આથી હાઇવેનું મોટું હોર્ડિંગ તુટી પડતા ડમ્પર ચાલક સ્થળ ઉપર જ ડમ્પર છોડી નાસી છુટતા હાઇવે ઉપર ટ્રાફીકજામ થઇ ગયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા. પોલીસે દોડી જઇ હોર્ડિંગનો માચડો અને ડમ્પર દુર કરાવી વાહન વ્યવહાર કલીયર કરાવ્યો હતો. (તસવીર: બાબુભાઇ ડાભી-બામણબોર)

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement