ડુંગળીના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું
05:53 PM May 20, 2025 IST | Bhumika
Advertisement
સૌરાષ્ટ્ર ડુંગળી પકવતા ખેડૂતોને લોહીના આંસુએ રોવાનો વારો આવ્યો છે. યાર્ડમાં એક મણનો ભાવ માત્ર રૂા.50થી 100 મળતો હોવાની મજૂરીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે અને અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં ખેડૂતો ડુંગળીના પાક ઉપર ટ્રેક્ટર ફેરવવા મજબૂર બન્યા છે.
Advertisement
Advertisement