ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટીપી શાખાએ 2500 ચો.મી. જમીન ખુલ્લી કરાવી

05:25 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement

વોર્ડ નં.13માં ટીપીના રોડ પહોળા કરવા ડિમોલિશન

Advertisement


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.13માં રેલવે ટ્રેક પાસે ટીપી સ્કીમનો રોડ પહોળો કરવા માટે આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને લગભગ સવા કરોડની કિંમતની જમીન ખૂલ્લી કરાવાઇ હતી.
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.30/09/ર0ર4ના રોજ વોર્ડ નંબર-13, ટીપી સ્કીમ-3(રાજકોટ)ના રેલ્વે પાટા પેરેલલ 12.00 મીટર પહોળા, અંદાજે 150 રનીંગ મીટર લંબાઈમાં 22- નાના મકાનો, 2- નાના મંદિર, 20- ઈન્ડસ્ટ્રીયલ શેડ(પાર્ટલી), 1-પાનમસાલા કેબીન, 1-ઢોર વાડો વિગેરે દબાણગ્રસ્ત હોવાથી ડિમોલિશન કરી 2500 ચો.મી. જગ્યા અંદાજિત રૂૂ.1.25 કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsTP branch
Advertisement
Next Article
Advertisement