ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માતાના ઠપકાનું મનમાં લાગી આવતા તરુણીનો આપઘાત

11:09 AM Mar 14, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ખંભાળિયા નજીકના હાપી વાડી રહેતા ધરણાતભાઈ નારણભાઈ કાંબરીયા નામના આહીર યુવાનની 16 વર્ષની તરુણ પુત્રી જાનવીબેનને તેણીના માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા આનાથી તેણીને મનમાં લાગી આવ્યું હતું.

આનાથી વ્યથિત થઈને જાનવીએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન જાનવીબેને અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગેની જાણ ધરણાતભાઈ નારણભાઈ કાંબરીયા (ઉ.વ. 44, રહે. હાપી વાડી) એ અહીંની પોલીસને કરી છે.

Tags :
gujaratgujarat newsKhambahaliyaKhambahaliya newssuicide
Advertisement
Advertisement