For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાર્ડમાં 1000થી વધુ વાહનોમાં જણસીની મબલક આવક

05:07 PM Nov 12, 2025 IST | admin
યાર્ડમાં 1000થી વધુ વાહનોમાં જણસીની મબલક આવક

રાજકોટ માર્કેટિંગ યાર્ડમા તા. 7 ને શુક્રવારનાં રોજ યાર્ડમા અંદાજે 1000 થી વધુ વાહનોમા જણસીની મબલક આવક થઇ હતી જેમા સોયાબીન , અડદ, ઘંઉ , ચણા, લસણ , મગ, કાળા તલ, સફેદ તલ અને જીરુની આવક થવા પામી હતી જેમા સોયબીનની 1900 મણ, અડદ 11000 મણ, ઘંઉની પ000 મણ, ચણાની 7000 મણ , લસણ 3400 મણ, મગની 6000 મણ, સફેદ તલ 8000 મણ, જીરુની 3000 મણ અને કાળા તલની 2500 મણ આવક થવા પામી હતી. જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમા ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરવામા આવી હતી રાજકોટ યાર્ડનાં ચેરમેન જયેશભાઇ બોઘરા અને વાઇસ ચેરમેન તથા ડિરેકટરઓ સહિતનાં સ્ટાફ દ્વારા જણસીની ઉતરાઇની વ્યવસ્થા કરવામા આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement