વડસાવિત્રીના ત્રણ દિવસના વ્રતનો પ્રારંભ
01:19 PM Jun 10, 2025 IST | Bhumika
ભારતીય ધાર્મિક પરંપરામાં અનોખુ મહત્ત્વ ધરાવતા વડ સાવિત્રીના ત્રણ દિવસના વ્રતનો આજથી પરિણીત મહિલાઓએ વડના વૃક્ષની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
Advertisement
Advertisement