For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવલિંગને વીંટાઇને બેસી ગયો સાપ!

11:57 AM Aug 10, 2024 IST | Bhumika
શિવલિંગને વીંટાઇને બેસી ગયો સાપ
Advertisement

અંજાર તાલુકાના ખેડોઈ ગામમાં શિવ મંદિરમાં સાપ જોવા મળ્યો હતો. ચારે તરફ ભક્તો શ્રાવણ માસની ઉજવણીમાં મસ્ત છે ત્યારે સાંપ શિવલિંગને લપેટાઈને બેસી જાય એ દૃશ્યો જોઈને સૌ કોઈ ચોંકી રહ્યું છે. મહાદેવ મંદિરમાં એક સાપ ઘુસી આવ્યો હતો. શરૂઆતમાં સાપ મંદિરના દરવાજા પર વિંટળાયેલો જોવા મળ્યો હતો. બાદમાં મંદિરમાં સ્થાપિત શિવલિંગને વિંટળાઈને બેસી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement