For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કો.સાંગાણીના થોરડી-હડમતાળા ગામના પાટિયા સુધીનો રોડ અતિ બિસમાર હાલતમાં

10:57 AM Nov 12, 2025 IST | admin
કો સાંગાણીના થોરડી હડમતાળા ગામના પાટિયા સુધીનો રોડ અતિ બિસમાર હાલતમાં

કોટડા સાંગાણીનું ગામ થોરડી ગામથી જોડતો હડમતાળના પાટીયા નો અંદાજિત 4 થી 5 કિલોમીટર અંતર નો રોડ છે જે અત્યારે હાલમાં નેશનલ હાઇવે ગણાતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે આ રોડ ઉપરથી કોઠા પીપળીયા થોરડી ચાપાબેડા ચાંદલી પીપરડી નિકાવા વગેરે ગામના વાહનો ગોંડલ માર્કેટિંગ યાર્ડમા ભરેલા વાહનો અવરજવર કરે છે જે અત્યારે આ રોડ ઉપર મોટા મોટા ગામડાના હિસાબે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે ગામડાના હિસાબે નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે
અકસ્માત ના કારણે લોકોમાં જીવ જવાનો ભય રહે છે જેથી આ રોડને તુરંત પેવર રોડ બને એવી વાહન ચાલકોની રજૂઆત છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement