For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલ હોસ્પિટલમાં હવે 24 કલાક કાર્યરત રહેશે રેડિયોલોજી વિભાગ

04:31 PM Oct 10, 2024 IST | admin
સિવિલ હોસ્પિટલમાં હવે 24 કલાક કાર્યરત રહેશે રેડિયોલોજી વિભાગ

બિનવારસી દર્દીઓની સારવાર માટે 10 કર્મચારીઓને રખાશે ફરજ પર

Advertisement

લેબોરેટરીમાં આવતા સેમ્પલનું સમયસર ટેસ્ટિંગ કરવા તાકીદ

કામદાર યુનિયનને મિટિંગ માટે કોન્ફરન્સ હોલ ન આપી શકાય: તબીબી અધિક્ષક

Advertisement

સિવિલ હોસ્પીટલમાં તાજેતરમાં તબીબી અધિક્ષક દ્વારા તમામ વિભાગના મુખ્ય અધિકારીઓ, વડાઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત સૌ દ્વારા સિવિલમાં સુચારૂ વ્યવસ્થા વચ્ચે આરોગ્ય વિષયક સેવાઓ સુધરે અને અસરકારક બને તે માટે ચર્ચા, વિચારણા અને નિર્ણયો કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન અગત્યના 10 મુદાઓ પરત્વે શરૂઆત અને અમુક નિર્ણયો અમલી બનાવવા ઉપસ્થિત સૌને તબીબી અધિક્ષક દ્વારા સુચનો અપાયા હતા.

દર્દીઓ માટે સૌથી સારા સમાચારરૂપ એક એ નિર્ણય લેવાયો છે કે હવે સિવિલ હોસ્પીટલમાં 24 કલાક રેડીયોલોજી વિભાગ ચાલુ રાખવા તબીબી અધિક્ષક દ્વારા તાકીદ કરાઇ હતી.

એ સિવાય કરાયેલા નિર્ણયોમાં એમએલસી કેસના સીટી સ્કેન અને એમ.આર.આઇ. સમયસર થઇ શકે માટે રેડીયોલોજી વિભાગનો ઈજ્ઞક્ષતીહફિંક્ષિ/ં ઝીજ્ઞિિં નુ ડયુટી રોસ્ટર નિવાસી તબીબી અધિકારીને મોકલવા.
ઈઝ સ્કેન અને ખછઈં કરાવવા માટે દર્દીઓને ઠફશશિંક્ષલ શિંળય આપવામાં આવે છે, જેને ઘટાડવા માટે, બિનવારસી દર્દીઓની સારવાર માટે 10-કર્મચારીઓ તેમજ સર્જરી વિભાગમાં 4-ડ્રેસરનુ લીસ્ટ નિવાસી તબીબી અધિકારીને અને અત્રેની કચેરીને મોકલવા.

દરેક વિભાગમાં બેડની સખ્યા કરતા દર્દીઓની સંખ્યા વધી જાય ત્યારે પી.એમ.એસ.એસ.વાય બિલ્ડીંગમાં પહેલા માળે ડી વિંગમાં દર્દીઓને દાખલ કરવા તેમજ વોર્ડમાં ઇયમ ટફભફક્ષિં થાય ત્યારે દર્દીઓને જે-તે ઈજ્ઞક્ષતીહયિંમ ઉયાફિળિંયક્ષિં માં શિફ્ટ કરવા, ઈમરજન્સી વિભાગમાં આવેલ દર્દીઓને ઓપીડી વિભાગમાં તપાસ માટે મોકલવા નહિ.

તમામ લેબોરેટરીમાં આવતા સેમ્પલનું ટેસ્ટીંગ સમયસર થાય તેવું જણાવવામાં આવ્યું.
જયારે છયરયયિક્ષભય ઙજ્ઞિફિંહ અને ઙફશિંયક્ષિં ઝફિક્ષતરયિ માટે જઘઙ બનાવવા નક્કી કરવામાં આવ્યું જેના માટે દરેક વિભાગમાંથી એક છયાયિતયક્ષફિંશિંદય ના નામ અત્રેની કચેરી ખાતે દીન- ર મોકલવાના રહેશે.
જો દર્દી બે વિભાગમાં સારવાર હેઠળ દાખલ થયું હોય તો ઙશિળફિુ ઝયિફશિંક્ષલ ઉજ્ઞભજ્ઞિિં અને જયભજ્ઞક્ષમફિુ ઝયિફશિંક્ષલ ઉજ્ઞભજ્ઞિિં મેડીકલ ઓફીસર દ્વારા નક્કી કરવામાં આવશે, જે બાબતે મેડીકલ ઓફીસર સાથે કોઈ પણ રેસીડન્ટ ડોક્ટરએ દલીલ કરવી નહિ ક્ધસલટીંગ ડોકટરની વિઝીટ બાદ નક્કી થયેલ વિભાગમાં રાખવાનું રહેશે.

તા.13/09/2024 ના રોજ પારસ બેડીયા (પ્રમુખ), રાજકોટ કામદાર યુનિયનના પત્ર અન્વયે માંગણી મુજબ સફાઈ કામદારોમાં ભરતી અંગે ફોર્મની જાગૃતતાની મીટીંગ માટે અત્રેની હોસ્પિટલ ખાતે ખાનગી સંસ્થાને કોન્ફરન્સ હોલ આપી શકાય નહિ તેવું સિવિલના તબીબી અધિક્ષકે મિટીંગ દરમિયાન જાહેર કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement