માર્કેટયાર્ડ વિવિધ જણસીની આવકથી છલકાયું
05:03 PM Mar 03, 2025 IST
|
Bhumika
Advertisement
આજ રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં 700થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં આવક ચણાની આવક 30000 મણ, ધાણાની આવક 35000 મણ, જીરુંની આવક 21000 મણ તુવેરની આવક 9000 મણ ઘઉંની આવક 32500 મણ કપાસની આવક 14000 મણ મગફળીની આવક 50000 મણ રાય/રાયડોની આવક8500 મણ થવા પામી હતી, ઉપરના તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા વા.ચેરમેન તથા ડિરેક્ટરશ્રીઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Advertisement
Next Article
Advertisement