દ્વારકાધીશ મંદિરમાં ગર્ભગૃહના દ્વાર સોનાના વરખથી મઢાયા
01:41 PM Jun 04, 2025 IST | Bhumika
દ્વારકાધીશ જગતમંદિરમાં નિજ મંદિરમાં કાળિયા ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વાર ચાંદી ના હતા તે હવે 650 ગ્રામ સોનાથી વરખથી સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરના વતની અને દ્વારકાધીશના પરમભકત રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી એ તેમના માતાની ઈચ્છા પૂર્ણ કરતાં દ્વારકાધીશજીના નિજ મંદિરના કપાટ(દરવાજા)ને ર4 કેરેટ સુવર્ણથી જડિત કરાયા છે. (તસવીર: અશોક ભાતેલિયા)
Advertisement
Advertisement