ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાણપુર શહેરમાંથી 65 વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો

12:06 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી ને કાંઠે આવેલ કંસારા ના ટીમ્બા પાસે બાવળની કાંટમાંથી 65 વર્ષના પુરૂૂષ નો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ લોકોને થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા પોલીસ ને આ ઘટનાની જાણ થતા પીએસઆઇ એચ.એ.વસાવા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો મૃતદેહ ને પી.એમ.માટે રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે મળી આવેલ મૃતદેહ રાણપુર તાલુકાના અણીયાળી ગામના માનસંગભાઈ વિઠ્ઠલભાઈ મેટાળીયા(ઉંમર-65 વર્ષ )હોવાનુ સામે આવ્યુ હતુ અને આ મૃતક માનસંગભાઈ છેલ્લા 3 દિવસ થી ગુમ થયેલ હતા અને તેમના પુત્ર એ રાણપુર પોલીસ માં જાણ પણ કરી હતી તેવુ જાણવા મળેલ છે.આ મૃતક પુરૂૂષ નું ક્યા કારણોસર મોત થયુ તેની તપાસ પોલીસ દ્વારા શરૂૂ કરવામાં આવી છે...
(તસવીર : વિપુલ લુહાર)

Advertisement

Tags :
dead bodygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement