કેશોદથી અજાબ સુધીના રોડની હાલત ચંદ્ર કરતા ખરાબ
11:41 AM Jul 07, 2025 IST
|
Bhumika
Advertisement
કેશોદથી કરણી અજાબ તરફ જતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે આ માગે ની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Advertisement
કેશોદથી કરેણી =અજાબ તરફ જતો માર્ગ હાલમાં બિસ્માર હાલતમાં છે અને આવા અતિ બિસ્માર રસ્તાના કારણે કોઈ વાહન અકસ્માત થશે તો તેની જવાબદારી કોની ? તેવો સવાલ પણ તંત્રના અધિકારીઓને જનતા દ્વારા કરવામાં આવ્યો છે તો બીજી તરફ આ રોડ બન્યો તેને સાત વર્ષ થયા છે અને અવાર નવાર રિસેફલીંગ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયેવાહી હાથ ધરવામાં આવી ન હતી તેમ પણ અહીં ના જાગૃત નાગરિક દ્વારા જણાવાયું છે ત્યારે હાલમાં ચોમાસા નો પિરિયડ ચાલી રહીયો છે અને આ રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે અને આ રોડ પર આવેલ એક પુલની પાળી પણ ટુટી ગય છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.