ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બગસરા પાલિકાની મીટિંગ વિપક્ષી નેતાએ ફેસબુકમાં લાઈવ કરતાં મામલો બિચકયો

12:21 PM Jul 01, 2024 IST | Bhumika
Advertisement

વિગત અનુસાર બગસરા પાલિકા દ્વારા આજે જનરલ બોર્ડ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું . નગરપાલિકાના પ્રમુખ જોસના બેન રીબડીયા ના અધ્યક્ષ સ્થાને તથા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી ની ઉપસ્થિતિમાં આ બોર્ડની મીટીંગ મળી હતી આ મીટીંગ માં 45 જેટલા મુદ્દા ઓ સાથે વિકાસ ના કમો ને વેગ આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો જે ઠરાવ ને સર્વા નું માટે પસાર કરવામાં આવ્યો હતો જ્યારે આ મીટીંગ માં વિરોધ પક્ષ ના નેતા જમાલ સરવૈયા દ્વારા ફેશ બુક લાઇવ કરતા મામલો મિચકાયો હતો જેમાં પાલિકા ના સદસ્યો સાથે બોલાચાલી થઈ હતી જેમાં મામલો બિચક્યો હતો ત્યાર બાદ સમજાવટ ના અંતે સમગ્ર મામલો થાળે પડ્યો હતો જ્યારે આ પાલિકા માં ટોટલ 28 સભ્યો છે જેમાંથી 20 ભાજપ ના અને 6 કોંગ્રેસ ના સભ્યો છે જેમાંથી 2 ભાજપ ના સભ્યો ગેર હાજર હતા જ્યારે ટોટલ 28 માંથી 26 સભ્યો સાથે આ બોર્ડ નિ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું 56 જેટલા મુદ્દા ઓ સાથે બગસરા ના વિકાસ ના કામો ને વેગ આપતું જનરલ બોર્ડ ની મીટીંગ પૂર્ણ કરવામાં આવી હતી.

Advertisement

Tags :
Bagsara MunicipalityBagsara newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement