રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘તેરા તુજકો અર્પણ’ એ-ડિવિઝન પોલીસે રૂા. 35.51 લાખના મોબાઈલ, દાગીના વાહન પરત અપાવ્યા

04:00 PM Aug 13, 2024 IST | admin
Advertisement

ગુજરાત સરકારના તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ અન્વયે એ ડીવીઝન પોલીસે અલગ અલગ ફરિયાદ હેઠળ ગુમ થયેલા-ચોરાયેલા, મોબાઈલ ફોન, વાહનો દાગીના તેમજ સાયબરફ્રોડમાં ગુમાવેલી રકમ અરજદાર એટલે કે મુળ માલીકને પરત અપાવી હતી. જેમાં 19 મોબાઈલફોન, 8 વાહનો, 12 લાખના દાગીના, સાયબરફ્રોડામં 10 લાખ જેટલી રકમ ગુમાવનાર 42 અરજદારોની રકમ તેના એકાઉન્ટમાં જમા કરાવી હતી. તેમજ 6 લાખની રકમ પરત આપી કુલ 35.71 લાખનો મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો હતો. એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી. બારોટ તથા એએસઆઈ એમ.વી. લુવા અને તેમની ટીમે છેલ્લા ઘણા વખતથી રાજકોટના એડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા અલગ અલગ બનાવોમાં અરજદારોના વાહનો, મોબાઈલ, દાગીના અને રોકડ પરત અપાવતા રાજકોટવાસીઓમાં પણ પોલીસ પ્રજાની મિત્ર છે તે સુત્ર સાર્થક થયું છે.

Advertisement

Tags :
A-Division Police Rsgujaratgujarat newsjewelery vehicles returned
Advertisement
Next Article
Advertisement