પરાબજાર, કોઠારિયામાં વેરાવિભાગનો સપાટો, 27 મિલકતને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા આજે પરાબજાર તેમજ કોઠારિયા રોડ ઉપર સપાટો બોલાવી બાકીદારોની વધુ 8 મિલ્કત સીલ કરી 27 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 39.10 લાખની વેરાવસુલાત હાથ ધરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા આજે પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-120 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.75,250, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-107 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.78,600, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-132 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.78,600, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ સેક્ધડ ફ્લોર પર શોપ નં-202 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહિ કરતા રીકવરી ,રૂૂ.77,020, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ થર્ડ ફ્લોર પર શોપ નં-322 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.07 લાખ, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ થર્ડ ફ્લોર પર શોપ નં-304 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.5.14 લાખ, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ થર્ડ અને ફોર્થ ફ્લોર પર શોપ નં-326 થી 329,330 તથા શોપ નં-426 થી 429 9-યુનિટની ,નોટીસ સામે રીકવરી રૂૂ.12.45 લાખ, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ ફોર્થ ફ્લોર પર શોપ નં-411 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.90,500, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ ફોર્થ ફ્લોર પર શોપ નં-401 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.75,000, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ ફોર્થ ફ્લોર પર શોપ નં-402 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.73,791, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ ફોર્થ ફ્લોર પર શોપ નં-407, 408 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.3.86 લાખ, પરાબજારમાં સ્વામિનારાયાણ કોમ્પ્લેક્ક્ષ ફોર્થ ફ્લોર પર શોપ નં-403 ને સીલ મારેલ, કડિયા નવાલાઇન ની શેરી નં-7 ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-02 1- યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.87 લાખ, ગોકુલનગરમાં 1-યુનિટ ને નોટીસ આપેલ, ખોડિયારપરામાં 1-યુનિટ ને નોટીસ આપેલ, સમ્રાટ ઇન્ડ એરિયામાં 1-યુનિટ ને નોટીસ આપેલ હતી.