રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરના 1.89 લાખ મિલકતધારકોને વેરો ભરવાની નોટિસ ફટકારતું તંત્ર

03:57 PM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા મિલ્કત વેરા વિભાગ દ્વારા વર્ષ 2024-2025 સુધીના મિલકત વેરા તથા પાણી દરના બાકી માંગણા સંદર્ભે પોસ્ટ વિભાગ મારફત વેરા બિલ કમ ડિમાન્ડ નોટિસ રવાના કરેલ છે, જો કોઈ અરજદાર/મિલકત માલિક/ભાડુઆત/હિતધારકને બિલ કમ ડિમાન્ડ નોટિસ મળેલ ના હોય તો નજીકની વોર્ડ ઓફિસ અથવા ઝોન ઓફિસનો સંપર્ક કરી બિલની નકલ મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે. બાકી રહેલ વેરા રકમ પર જીપીએમસી એક્ટના સેક્શન 141 એ મુજબ વાર્ષિક 18% લેખે સાદું વ્યાજ વસૂલવા પાત્ર હોય, જેથી બાકી રહેલ વેરા રકમ ભરપાઈ કરવા રાજકોટ મહાનગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવે છે, જેની જાહેરજનતા એ નોંધ લેવા વિનંતી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement