રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પરસેવો પાડતા ઇંગ્લેન્ડના ખેલાડીઓ, સખત નેટ પ્રેક્ટિસ

01:11 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે તા.15ના રમાનારી ત્રીજી ટેસ્ટ મેચના અનુસંધાને ભારતીય ટીમ બાદ ઇંગ્લેન્ડની ટીમનું પણ રાજકોટમાં આગમન થઇ ચુંકયુ છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓનું રાજકોટમાં અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકાયા છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓ આજે ખંઢેરી સ્ટેડીયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરવા પહોંચી ગયા છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બંન્ને દેશો એક-એક મેચ જીતી ચૂક્યા છે. તે જોતા રાજકોટની ટેસ્ટ મહત્વની છે.

Advertisement

Tags :
England playersgujaratgujarat newsnet practicerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement