રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંધશ્રદ્ધા!! જૂનાગઢમાં આકાશમાંથી રૂપિયાના વરસાદની લાલચ આપીને ભૂવાએ તાંત્રિક વિધિના યુવતીને પીંખી નાંખી, જુઓ વિડીયો

12:27 PM Dec 16, 2023 IST | Bhumika
Advertisement

 

Advertisement

જુનાગઢમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢમાં તાંત્રિક વિધિના નામે યુવતીને હવસનો શિકાર બનવામાં આવી છે. જુનાગઢના મેસવાણ ગામે એક યુવતી પર તાંત્રિક વિધિના નામે એક ભુવાએ દુષ્કર્મ આચર્યુ. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના કેશોદ નજીકના મેસવાણ ગામે આ ઘટના બની છે. અહીં એક યુવતીએ તાંત્રિક વિધિ કરનારા એક ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી સમગ ઘટનાની વાત કરીએ તો તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલા ફસાવી ત્યારબાદ તકનો લાભ ઉઠાવી યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યુ. સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ યુવતીએ તાંત્રિક વિધિ કરનારો ભુવો તેના સાગરિતો સહિત કુલ પાંચ લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મ આચનાર ભૂવાનું નામ સાગર છે. યુવતીએ આ પાંચેયો લોકો વિરૂદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાક-ધમકી સહિતની ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.

Tags :
crimecrime newsgujaratgujarat newsJunagadhJunagadh NEWSrapedSuperstition
Advertisement
Next Article
Advertisement