For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોરમાંથી અચાનક 50 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો

12:20 PM Aug 01, 2024 IST | Bhumika
બોરમાંથી અચાનક 50 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો
Advertisement

રાજકોટના જામકંડોરણાના ઉજળા ગામે બોરમાથી પાણીનો ઊંચો ફુવારો છુટ્યો હતો. ખેડૂતની વાડી માંથી 800 ફૂટ ઊંડા બોરમાંથી આપમેળે અચાનક પાણીનો 50 ફૂટ ઊંચો ફુવારો છુટ્યો હતો. ત્યાર પાણી સાથે જાડી પાઇપ અને મોટર પણ પાણીના ઝપટમાં આવી હતી. જે પાણી સાથે ઊંચા સુધી ઉછળી હતી. અચાનક વાડીના બોરમાંથી પાણીનો આટલો જોરદાર ફોર્સ આવતા ખેડૂતે વીડિયો ઉતારી લીધો હતો. જે ત્યાર બાદ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેને જોઇને લોકોએ ઉંચા પાણી જોવાની મજા માણી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement