રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આધાર કેન્દ્રોમાં હડતાળ ખતમ, ફરી ધમધમાટ

05:26 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતા આધાર કેન્દ્રમાં મામુલી પગારમાં કામ કરતા કર્મચારીઓને વિવિધ કારણોસર પેનલ્ટી ફટકારી પગાર કાપી લેવામાં આવતા ગઇકાલે કર્મચારીઓ વિજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને આધાર કાર્ડના કામ માટે આવેલા અનેક અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જો કે આજે મામલો થાળે પડતા અને હડતાલ ઉપર ઉતરી ગયેલા કર્મચારીઓ કામે લાગી જતા આજે સવારથી આધારકાર્ડ કેન્દ્રોની કામગીરી રાબેતા મુજબ શરૂ થઇ ગઇ હતી.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement